એસિટિલિનને મર્ક્યુરિક સલ્ફેટ ધરાવતા મંદ સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરવાથી બનતી નીપજમાં $\pi$-બંધની સંખ્યા કેટલી છે?

  • A
    $0$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

ઈથાઈન (Ethyne) બનાવવાની ઔદ્યોગિક પદ્ધતિ આપો.

$R-CH_2-CCl_2-R \xrightarrow{\text{reagent}} R-C \equiv C-R$ પ્રક્રિયા માટેનો પ્રક્રિયક કયો છે?

Difficult
View Solution

$CH_3-C \equiv C-CH_2CH_3 \xrightarrow[(2) \text{ Hydrolysis}]{(1) O_3} \, ?$ પ્રક્રિયાની નીપજ શું હશે?

જ્યારે એસીટીલીનને $Hg^{2+}$ આયનો ધરાવતા મંદ સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે કઈ નીપજ મળે છે?

નીચે આપેલી પ્રક્રિયાઓમાં નીપજ $(Z)$ નું બંધારણ શું છે:
$HC \equiv CH$ $\xrightarrow{NaNH_2, CH_3COCH_3, H^{+}} X$ $\xrightarrow{Hg^{2+}, H_3O^{+}, H_2O} Z$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo