$C_5H_{12}$ આણ્વિય સૂત્ર ધરાવતા હાઇડ્રોકાર્બન માટે શક્ય શૃંખલા સમઘટકોની (chain isomers) સંખ્યા છે

  • A
    $4$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

$C_5H_{10}$ અણુસૂત્ર ધરાવતા સાયક્લોઆલ્કેનની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો આલ્કેન પ્રકાશીય સક્રિય (optically active) છે?

પેરાફિનમાં,આણ્વીય દળ વધવાની સાથે,એવું જોવા મળે છે કે

નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો:
$H_3C-CH(D)-CH(CH_3)-CH_3 + Br^\bullet \to X + HBr$
મુખ્ય નીપજ $X$ નું બંધારણ ઓળખો.

આલ્કેન અને આલ્કાઈલ સમૂહ વચ્ચેનો તફાવત ઉદાહરણ સાથે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo