ચોક્કસ જાતિના પિતૃઓ અને સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા અચળ રહે છે,તેનું કારણ શું છે?

  • A
    જન્યુ નિર્માણ દરમિયાન રંગસૂત્રો અડધા થવા
  • B
    ફલિતાંડ નિર્માણ પછી રંગસૂત્રો બમણા થવા
  • C
    જન્યુ નિર્માણ પછી રંગસૂત્રો બમણા થવા
  • D
    જન્યુ નિર્માણ પછી રંગસૂત્રો અડધા થવા

Explore More

Similar Questions

લિંગી પ્રજનન કરતા સજીવોમાં જનનકોષોનું નિર્માણ કઈ રીતે થાય છે?

જરાયુ (Placenta) એટલે શું? ગર્ભાવસ્થા દરમિયાન તેની ભૂમિકા જણાવો.

$(a)$ નીચેનાના કાર્યો જણાવો:
$(i)$ પરાગનલિકા (Pollen Tube)
$(ii)$ અંડાશય (Ovary)
$(b)$ તરુણાવસ્થા દરમિયાન સ્ત્રીના શરીરમાં જોવા મળતા કોઈપણ બે ફેરફારોની યાદી આપો.

અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની ક્રિયાને શું કહે છે?

જો ફલન ન થાય તો ગર્ભાશયમાં કયા ફેરફારો જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo