$XeO_3$, $XeOF_4$ અને $XeF_6$ ના મધ્યસ્થ પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

  • A
    $1, 1, 1$
  • B
    $3, 2, 1$
  • C
    $2, 1, 0$
  • D
    $1, 2, 1$

Explore More

Similar Questions

નાઈટ્રોજન પર મહત્તમ બંધકોણ નીચેનામાંથી શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયું સાયનેટ આયન $(OCN^-)$ માટે સાચી લુઈસ રચના દર્શાવે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો :
યાદી-$I$ યાદી-$II$
$A$. $H_3O^+$ $I$. સમચતુષ્ફલકીય (Tetrahedral)
$B$. એસીટાઈલાઈડ આયન $II$. રેખીય (Linear)
$C$. $NH_4^+$ $III$. પિરામિડલ (Pyramidal)
$D$. $ClO_2^-$ $IV$. વળેલું (Bent)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

$ICl_2^-$ નો ભૌમિતિક આકાર કયો છે?

$XeF_4$,$XeF_5^-$ અને $SnCl_2$ ના આકારો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo