દ્વિસંકરણ પ્રયોગની $F_2$ પેઢી દરમિયાન ઉત્પન્ન થતી સ્વરૂપ પ્રકારની પુનઃસંયોજિત સંતતિની સંખ્યા . . . . . . છે. ($1/16$ માં)

  • A
    $9$
  • B
    $7$
  • C
    $6$
  • D
    $4$

Explore More

Similar Questions

મેન્ડલે તેમના દ્વિસંકરણના પ્રયોગ માટે કયા લક્ષણોને ધ્યાનમાં લીધા હતા?

$RrYy$ જનીન પ્રકાર ધરાવતી સંતતિમાંથી બનતા સંભવિત જન્યુઓની સંખ્યા જણાવો.

દ્વિ-સંકરણના પ્રયોગમાં,$F_1$ પેઢીના છોડનું કસોટી સંકરણ (test cross) કરતા મળતું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ શું હશે?

જ્યારે પીળા બીજ ધરાવતા ઊંચા છોડ $(TtYy)$ અને લીલા બીજ ધરાવતા ઊંચા છોડ $(Ttyy)$ વચ્ચે સંકરણ કરવામાં આવે,ત્યારે સંતતિમાં નીચેના સ્વરૂપ પ્રકારો (phenotypes) કયા પ્રમાણમાં જોવા મળશે:
$(a)$ ઊંચા અને લીલા.
$(b)$ નીચા અને લીલા.

Difficult
View Solution

$AaBb$ જનીન પ્રકાર ધરાવતી વ્યક્તિના જન્યુઓ કયા હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo