$3$-ક્લોરો-$1$-બ્યુટીન જ્યારે $HCl$ સાથે કાર્બોકેટાયન નિર્માણ દ્વારા પ્રક્રિયા કરે છે ત્યારે બનતા સંભવિત આઈસોમેરિક નીપજોની સંખ્યા $.............$ છે.

  • A
    $4$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $5$

Explore More

Similar Questions

જ્યારે $32.25 \ g$ ઈથાઈલ ક્લોરાઈડનું ડાયહાઈડ્રોહેલોજિનેશન કરવામાં આવે છે,ત્યારે તે સૈદ્ધાંતિક આલ્કીન નીપજના $50\%$ આપે છે. તો મળતી નીપજનું દળ $g$ માં કેટલું હશે? (પરમાણ્વીય દળ: $Cl = 35.5, C = 12, H = 1$)

નીચેનામાંથી કયા સંયોજનમાં હેલોજન સાથે જોડાયેલ કાર્બન પરમાણુ $sp^2$ સંકરણ ધરાવે છે?

આપેલ સંયોજનની $alc. KOH$ સાથેની પ્રક્રિયાથી શું મળશે?

Difficult
View Solution

નીચેના રૂપાંતરણો માટે રાસાયણિક પ્રક્રિયાઓ આપો:
$1$. પ્રોપીનમાંથી $2$-બ્રોમોપ્રોપેન અને $1$-બ્રોમોપ્રોપેન.
$2$. $1$-બ્રોમોપ્રોપેનમાંથી $2$-બ્રોમોપ્રોપેન.

Difficult
View Solution

નીપજ $A$ અને નીપજ $B$ માં હાઇડ્રોજન પરમાણુઓની કુલ સંખ્યા $ . . . . . . $ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo