એક બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ $(i)$ અને એક ફેસ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ $(ii)$ માં સમાવિષ્ટ ગોળાઓની સંખ્યા છે

  • A
    $(i)$ માં $2$ અને $(ii)$ માં $4$
  • B
    $(i)$ માં $3$ અને $(ii)$ માં $2$
  • C
    $(i)$ માં $4$ અને $(ii)$ માં $2$
  • D
    $(i)$ માં $2$ અને $(ii)$ માં $3$

Explore More

Similar Questions

$CsCl$ ના સ્ફટિકમાં $Cs^+$ નો સવર્ગાંક ...... છે.

ચતુષ્ફલકીય રચના માટે સીમિત ત્રિજ્યા ગુણોત્તર $r_c^+ / r_a^-$ ....... છે.

એક સ્ફટિકમાં ઋણાયન ત્રિજ્યા અને ધનાયન ત્રિજ્યાનો ગુણોત્તર $10 : 9.3$ છે. તો, સ્ફટિકમાં ધનાયનનો સવર્ગ આંક કેટલો હશે?

બેરિયમ ફ્લોરાઈડ $(BaF_2)$ માં $Ba^{2+}$ આયનનો સવર્ગ આંક (coordination number) $8$ છે. તો ફ્લોરાઈડ આયન $(F^{-})$ નો સવર્ગ આંક કેટલો હશે?

Difficult
View Solution

$1.8 \times 10^{20}$ એકમ કોષો ધરાવતા $BCC$ સ્ફટિક લેટીસમાં પરમાણુઓની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo