પ્રકૃતિમાં નાઇટ્રોજન ચક્રમાં સૌથી વધુ સક્રિયપણે ભાગ લેતા સજીવો કયા છે?

  • A
    મૃતપજીવી આવૃત બીજધારી
  • B
    પરપજીવી આવૃત બીજધારી
  • C
    બેક્ટેરિયા
  • D
    કઠોળ વર્ગની વનસ્પતિઓ

Explore More

Similar Questions

$NO_2^- \rightarrow NO_3^-$
ઉપર જણાવેલ પ્રક્રિયા કોની હાજરીમાં થાય છે?

કયા બેક્ટેરિયા એમોનિયમ ક્ષારોનું નાઈટ્રાઈટમાં રૂપાંતર કરે છે?

એમોનિયાનું નાઈટ્રાઈટ આયનમાં અને નાઈટ્રાઈટનું નાઈટ્રેટ આયનમાં રૂપાંતર કરતા બૅક્ટેરિયા અનુક્રમે કયા છે?

જમીનના નાઈટ્રેટ્સ . . . . . . દ્વારા પૃથ્વીમાં ઊંડે સુધી નિક્ષાલિત (leached) થાય છે.

નાઇટ્રોજન સ્થાપન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo