$27^{\circ} C$ તાપમાને $500 \ mL$ દ્રાવણમાં $0.01 \ mol$ $NaCl$ (વિયોજન અંશ $0.94$) અને $0.03 \ mol$ ગ્લુકોઝ ધરાવતા જલીય દ્રાવણનું અભિસરણ દબાણ ($atm$ માં) કેટલું હશે? $\left(R=0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1}\right)$

  • A
    $2.43$
  • B
    $4.23$
  • C
    $3.24$
  • D
    $3.42$

Explore More

Similar Questions

અભિસરણ દબાણ એટલે શું? સમજાવો અને તેનું સમીકરણ તારવો.

$1\% \ (wt/vol) \ KCl$ નું દ્રાવણ $80\%$ જેટલું આયનીકરણ પામે છે. $27 \ ^oC$ તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ .......... $atm$ થશે.

Difficult
View Solution

એવું દ્રાવણ કે જેમાં રુધિરમાંના રક્તકણો તેના સામાન્ય સ્વરૂપમાં જ રહી શકે,તેને ...... કહે છે.

અભિસરણ (Osmosis) ની ઘટના દરમિયાન .....

$2.5 \ L$ દ્રાવણમાં $MgSO_4$ $(i=1.8)$ ના $x \ g$ નું $27^{\circ} C$ તાપમાને અભિસરણ દબાણ $2.463 \ atm$ છે. $x$ નું મૂલ્ય $g$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo