$27^{\circ}C$ તાપમાને $1 \ M$ દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું હશે ($atm$ માં)? $(R = 0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1})$:

  • A
    $2.46$
  • B
    $12.1$
  • C
    $24.6$
  • D
    $1.21$

Explore More

Similar Questions

રુધિર કોષો શેમાં યથાવત રહેશે?

જો $van't \ Hoff$ અવયવ $1.125$ હોય,તો $300 \ K$ તાપમાને $0.1 \ M$ વિદ્યુતવિભાજ્યના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ ગણો. $[R = 0.0821 \ atm \ dm^3 \ K^{-1} \ mol^{-1}]$ ($atm$ માં)

$10 \ g/L$ યુરિયા ધરાવતું દ્રાવણ એ $5\%$ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ ધરાવતા દ્રાવણ સાથે આઇસોટોનિક છે. તો વિદ્યુત અવિભાજ્ય પદાર્થનું આણ્વીય દળ ..... $g/mol$ થાય.

દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) શેના દ્વારા વધારી શકાય છે?

$FeCl_3$ એ $K_4[Fe(CN)_6]$ સાથે જલીય દ્રાવણમાં પ્રક્રિયા કરીને વાદળી રંગ આપે છે. આ દ્રાવણોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અર્ધપારગમ્ય પટલ $(SPM)$ દ્વારા અલગ કરવામાં આવ્યા છે. અભિસરણ (osmosis) ને કારણે શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo