પાચનનળીનું સૌથી બહારનું સ્તર કયા નામે ઓળખાય છે?

  • A
    શ્લેષ્મસ્તર (Mucosa)
  • B
    સ્નાયુસ્તર (Muscular layer)
  • C
    બાહ્યસ્તર (Serosa)
  • D
    અધઃશ્લેષ્મસ્તર (Submucosa)

Explore More

Similar Questions

નીચેનામાંથી કોની વચ્ચે મુદ્રિકા સ્નાયુ (sphincter muscle) આવેલો હોતો નથી?

સાચું વિધાન/વિધાનો પસંદ કરો:
$(A)$ પાચનમાર્ગ અગ્ર ભાગે મુખ દ્વારા શરૂ થાય છે.
$(B)$ દરેક દાંત હનુના અસ્થિના ખાડામાં ખૂંપેલા હોય છે.
$(C)$ મનુષ્ય દ્વિવારદંતી (diphyodont) પ્રકારની દંતરચના ધરાવે છે.
$(D)$ અન્નનળી અને શ્વાસનળી સ્વરપેટી (larynx) માં ખૂલે છે.

મનુષ્યમાં ડહાપણની દાઢ (Wisdom teeth) એટલે:

ઓડીનો મુદ્રિકાસ્નાયુ (Sphincter of Oddi) ક્યાં આવેલો હોય છે?

નીચેનામાંથી કયું અંગ ઉદરીય ગુહામાં,ડાયાફ્રામની બરાબર નીચે આવેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo