આપેલ લોજિક ગેટનું આઉટપુટ $(Y)$ એ નીચેનામાંથી કોના આઉટપુટ જેવું છે?

  • A
    $NOR$ ગેટ
  • B
    $OR$ ગેટ
  • C
    $AND$ ગેટ
  • D
    $NAND$ ગેટ

Explore More

Similar Questions

એક ગેટ જેમાં ઉચ્ચ આઉટપુટ મેળવવા માટે તમામ ઇનપુટ લો (low) હોવા આવશ્યક છે, તેને શું કહેવામાં આવે છે?

જો $NAND$ ગેટના બે ઇનપુટને શોર્ટ કરવામાં આવે,તો પરિણામી ગેટ કયો બને?

નીચે આપેલ ગેટ્સનું જોડાણ કોના સમતુલ્ય છે?

એક ચોક્કસ $2$-ઇનપુટ લોજિક ગેટમાં,જ્યારે ઇનપુટ $A=0$ અને $B=0$ હોય,ત્યારે આઉટપુટ $C=1$ મળે છે. અને જ્યારે ઇનપુટ $A=0, B=1$ હોય,ત્યારે પણ આઉટપુટ $C=1$ મળે છે. તો આ ગેટ કયો હશે?

આપેલ લોજિક સર્કિટમાં,જ્યારે ત્રણેય ઇનપુટ $A, B, C$ પહેલા લો $(0, 0, 0)$ અને પછી હાઈ $(1, 1, 1)$ હોય ત્યારે આઉટપુટ $Y$ અનુક્રમે શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo