જ્યારે ત્રણેય ઇનપુટ $A, B, C$ પહેલા લો (low) અને પછી હાઇ (high) હોય ત્યારે આઉટપુટ $Y$ શું હશે?

  • A
    $1, 0$
  • B
    $1, 1$
  • C
    $0, 0$
  • D
    $0, 1$

Explore More

Similar Questions

આપેલ લોજિક ગેટ્સના સંયોજનનું આઉટપુટ શું દર્શાવે છે?

આકૃતિમાં દર્શાવેલ $NAND$ ગેટનું સંયોજન કોના સમતુલ્ય છે?

આપેલ આકૃતિને સમકક્ષ લોજિક ગેટનું નામ જણાવો.

આ પરિપથ આકૃતિ લોજિક ગેટ્સનું સંયોજન દર્શાવે છે. જ્યારે ઇનપુટ્સ $P$ અને $Q$ અવસ્થા $0$ માં બદલાય છે અને ઇનપુટ્સ $R$ અને $S$ હજુ પણ અવસ્થા $1$ પર હોય છે,ત્યારે આઉટપુટ્સ $X$,$Y$ અને $Z$ ની અવસ્થાઓ બદલાઈને શું થાય છે?

Difficult
View Solution

ગેટ્સનું નીચે આપેલું જોડાણ કોના સમતુલ્ય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo