$n-p-n$ ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટ લાક્ષણિકતાઓ શું દર્શાવે છે? ($I_C=$ કલેક્ટર પ્રવાહ,$V_{C E}=$ કલેક્ટર અને એમિટર વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત,$I_B=$ બેઝ પ્રવાહ,$V_{B B}=$ બેઝને આપવામાં આવતો વોલ્ટેજ,$V_{B E}=$ બેઝ અને એમિટર વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત)

  • A
    $I_B$ અને $V_{B B}$ બદલાતા $I_C$ માં થતા ફેરફારો
  • B
    $V_{C E}$ માં ફેરફાર સાથે $I_C$ માં થતા ફેરફારો ($I_B=$ અચળ)
  • C
    $V_{C E}$ માં ફેરફાર સાથે $I_B$ માં થતા ફેરફારો
  • D
    $V_{B E}$ બદલાતા $I_C$ માં થતો ફેરફાર

Explore More

Similar Questions

ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ ગતિ કરતા વિદ્યુતભારિત કણના વેગ અને પ્રવેગ સદિશો કોઈ ચોક્કસ સમયે $\overrightarrow{v}=2 \hat{i}+c \hat{j}$ અને $\overrightarrow{a}=3 \hat{i}+4 \hat{j}$ છે. તો $c$ નું મૂલ્ય શોધો.

$4.8 \times 10^{-13} ~kg$ દળ અને $2.4 \times 10^{-18} ~C$ વીજભાર ધરાવતું એક તેલનું ટીપું $1 ~cm$ અંતરે રહેલી બે વિદ્યુતભારીત આડી પ્લેટો વચ્ચે સ્થિર છે. જો હવે પ્લેટોની ધ્રુવીયતા બદલવામાં આવે,તો ટીપાનો તાત્કાલિક પ્રવેગ કેટલો હશે ($~ms^{-2}$ માં)? $(g = 10 ~ms^{-2})$

$T$ (કેલ્વિન) તાપમાને $CO_2$ નો r.m.s. વેગ $x \ cm \ s^{-1}$ છે. કયા તાપમાને (કેલ્વિન) નાઈટ્રસ ઓક્સાઈડનો r.m.s. વેગ $4 x \ cm \ s^{-1}$ થશે ($T$ માં)? ($C, N$ અને $O$ ના પરમાણ્વીય ભાર અનુક્રમે $12, 14$ અને $16$ છે)

એક સ્ફટિકમાં ઋણાયન ત્રિજ્યા અને ધનાયન ત્રિજ્યાનો ગુણોત્તર $10 : 9.3$ છે. તો,સ્ફટિકમાં ધનાયનનો સવર્ગ આંક કેટલો હશે?

એક બાળકનો જન્મ નાની પૂંછડી સાથે થયો છે. આ કઈ ઘટના દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo