$S_8$,$S_2F_2$ અને $H_2S$ માં સલ્ફરના ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલા છે?

  • A
    $0, +1, -2$
  • B
    $+2, +1, -2$
  • C
    $0, +1, +2$
  • D
    $-2, +1, -2$

Explore More

Similar Questions

આયોડિન સાંદ્ર $HNO_3$ સાથે પ્રક્રિયા કરીને અન્ય નીપજોની સાથે $Y$ આપે છે. $Y$ માં આયોડિનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

નીચેનામાંથી કયું સંયોજન ઓક્સિજનની $+2$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે?

$NH_4Cl$ માં $N$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$NH_4NO_3$ માં નાઈટ્રોજનના ઓક્સિડેશન આંક કેટલા છે?

કાર્બન કયા સંયોજનમાં સૌથી ઓછી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo