$POCl_3$,$H_3PO_3$ અને $H_4P_2O_6$ માં $P$ પરમાણુના ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલા છે?

  • A
    $+5, +3, +4$
  • B
    $+5, +5, +4$
  • C
    $+4, +4, +5$
  • D
    $+3, +4, +5$

Explore More

Similar Questions

ઓઝોન $(O_3)$ માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

ખાલી જગ્યા પૂરો:
$(1)$ $CN^{-} \to CNO^{-}$ પ્રક્રિયા દરમિયાન,......... ઉમેરવામાં આવે છે.
$(2)$ કોઈપણ ચાલકોજન સંયોજન માટે મહત્તમ ધન ઓક્સિડેશન આંક ......... હોઈ શકે છે.

$CrO_6$ માં $Cr$ ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે?

નીચેની પ્રક્રિયામાં,$R.T.$ પર સંપૂર્ણ જળવિભાજનની નીપજ માટે અન્ડરલાઇન કરેલા પરમાણુ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$\underline{Cl}F + H_2O \longrightarrow HOCl + HF$

Difficult
View Solution

નીચેનામાંથી કયા સંયોજનમાં $N$ નો ઓક્સિડેશન આંક સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo