નીચેનામાંથી કયો ઓક્સાઇડ ન તો એસિડિક છે કે ન તો બેઝિક?

  • A
    $As_2O_3$
  • B
    $Sb_4O_{10}$
  • C
    $N_2O$
  • D
    $Na_2O$

Explore More

Similar Questions

$P_4O_{10}$ માં $P-O$ બંધોની સંખ્યા કેટલી છે?

નાઈટ્રોજનના ઓક્સાઈડ $N_2O$,$NO$,અને $NO_2$ પૈકી,અયુગ્મિત ઈલેક્ટ્રોન ધરાવતા અણુઓ કયા છે?

જ્યારે $NaNO_2$ ની પ્રક્રિયા $...$ સાથે કરવામાં આવે ત્યારે નાઇટ્રોજન મળે છે.

$HNO_3$ ની બનાવટની ઓસ્વાલ્ડ પદ્ધતિમાં નીચેનામાંથી કોનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે?

ગરમ કરવા પર,સંયોજન $(A)$ એક વાયુ $(B)$ આપે છે જે હવાનો ઘટક છે. જ્યારે આ વાયુને ઉદ્દીપકની હાજરીમાં $H_{2}$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે તે બીજો વાયુ $(C)$ આપે છે જે સ્વભાવે બેઝિક છે. $(A)$ શું ન હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo