જે જોડીમાં આયનો $Al^{3+}$ સાથે આઈસોઈલેક્ટ્રોનિક (isoelectronic) છે તે ..... છે.

  • A
    $Br^{-}$ અને $Be^{2+}$
  • B
    $Cl^{-}$ અને $Li^{+}$
  • C
    $S^{2-}$ અને $K^{+}$
  • D
    $O^{2-}$ અને $Mg^{2+}$

Explore More

Similar Questions

$C$ (પરમાણ્વીય દળ $12$) અને $Si$ (પરમાણ્વીય દળ $28$) માં ન્યુટ્રોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે?

$[_{19}^{40}K]^{-1}$ માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

પરમાણુ પ્રોટોન,ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોનનો બનેલો છે. જો ન્યુટ્રોનનું દળ અડધું કરવામાં આવે અને ઈલેક્ટ્રોનનું દળ બમણું કરવામાં આવે,તો $_6C^{12}$ ના કેન્દ્રના દળમાં શું ફેરફાર થશે?

Difficult
View Solution

એક સ્પીસીઝમાં પ્રોટોન,ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે $17$,$18$ અને $18$ છે. આ સ્પીસીઝની યોગ્ય સંજ્ઞા નીચેનામાંથી કઈ હશે?

તત્ત્વ $_ZM^{19}$ ના કેન્દ્રમાં $10$ ન્યૂટ્રોન છે. તો તેનો સમાવેશ ક્યા વિભાગમાં થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo