મૂત્રપિંડના બાહ્યક (cortical) પ્રદેશમાં આવેલા નેફ્રોનના ભાગો કયા છે?

  • A
    હેનલેનો પાશ,$PCT$ અને સંગ્રહણ નલિકા
  • B
    સંગ્રહણ નલિકા,$PCT$ અને માલપિઘિયન કાય
  • C
    $PCT, DCT$ અને હેનલેનો પાશ
  • D
    $PCT, DCT$ અને માલપિઘિયન કાય

Explore More

Similar Questions

જક્ષ્ટા મેડ્યુલરી નેફ્રોન (juxta medullary nephron) ના સંદર્ભમાં નીચે આપેલું સાચું વિધાન પસંદ કરો.

નીચેનાનું નામ આપો:
માનવ મૂત્રપિંડમાં મેડ્યુલરી પિરામિડની વચ્ચે વિસ્તરેલા બાહ્યક (cortex) ના ભાગો.

નીચેનામાંથી કયો ભાગ રીનલ પિરામિડનો ભાગ નથી?

નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(1)$ ઉત્સર્જન
$(2)$ મૂત્રપિંડ પેલ્વિસ (Renal pelvis)

જો કોઈ વ્યક્તિની એક કિડની કાઢી નાખવામાં આવે તો શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo