કીટકો અને સંધિપાદીઓમાં રોગ પેદા કરતો સજીવ ....... છે.

  • A
    લેક્ટોબેસિલસ
  • B
    પેનિસિલિયમ
  • C
    બકુલો વાઇરસ
  • D
    બેસિલસ થુરિન્જીએસીસ

Explore More

Similar Questions

વિધાન $A$: રાસાયણિક જંતુનાશકોના વિકલ્પ તરીકે સૂક્ષ્મ જીવો દ્વારા તૈયાર કરાયેલા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ જરૂરી બન્યો છે.
કારણ $R$: જૈવિક નિયંત્રક દવાઓના ઉપયોગથી નિવસનતંત્રની સમતુલા જળવાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

કન્ફ્યુઝન ટેકનિકમાં,ફેરોમોન-કોટેડ કાગળની પટ્ટીઓ વિસ્તારમાં ફેંકવામાં આવે છે,જેનો હેતુ શું છે?

રોટેનોન (Rotenone) એ શું છે?

કોલમ $I$ ને કોલમ $II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ $I$ (રોગકારક)કોલમ $II$ (યજમાન)
$a$. $Bacillus$ $papillae$$i$. $Gypsy$ $moths$
$b$. $Beauveria$ $bassiana$$ii$. $Cabbage$ $worms$
$c$. $Nosema$ $locustae$$iii$. $Aphids$
$d$. $Nucleopolyhedroviral$ $virus$$iv$. $Grasshoppers$

ફન્જિસાઇડ્સ (Fungicides) વાસ્તવમાં શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo