યુરિયામાં $N_2$ ની ટકાવારી આશરે કેટલી છે?

  • A
    $18.05$
  • B
    $28.29$
  • C
    $46.66$
  • D
    $85.56$

Explore More

Similar Questions

તત્વ $X$ (પરમાણુભાર = $75$) અને તત્વ $Y$ (પરમાણુભાર = $16$) થી બનતા સંયોજનમાં $X$ નું પ્રમાણ $75.8\%$ હોય,તો તેનું પ્રમાણસૂચક સૂત્ર કયું બનશે?

$80\%$ કાર્બન અને $20\%$ હાઇડ્રોજન ધરાવતા હાઇડ્રોકાર્બનનું પ્રમાણસૂચક સૂત્ર (Empirical formula) શું છે?

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે અને તેનું આણ્વીય દળ $120$ છે. આ સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

$100 \ g$ કોપર સલ્ફેટ $(CuSO_4)$ માંથી કેટલું કોપર મેળવી શકાય ($g$ માં)?

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH$ છે. તેનું આણ્વીય દળ $78$ છે. તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo