ઝેરોક્ષ મશીનના ફોટોકન્ડક્ટરમાં .... નો ઉપયોગ થાય છે.

  • A
    કાર્બન
  • B
    કાળો ફોસ્ફરસ
  • C
    સેલેનિયમ
  • D
    ટેલ્યુરિયમ

Explore More

Similar Questions

વિધાન : ઓક્સિજનનો ડાયનેગેટિવ આયન $(O^{2-})$ ખૂબ સામાન્ય છે પરંતુ સલ્ફરનો ડાયનેગેટિવ આયન $(S^{2-})$ ઓછો સામાન્ય છે.
કારણ : ઓક્સિજનની સહસંયોજકતા બે છે.

મોનોક્લિનિક સલ્ફર અને રર્હોમ્બિક સલ્ફરના અન્ય નામ જણાવો.

નીચેનામાંથી કયા ઓક્સોએસિડમાં પેરોક્સી બંધ રહેલો છે?

નીચેનામાંથી કયું ચાલકોજન (chalcogen) નથી?

સમૂહ $16$ ના તત્વો સામાન્ય રીતે સમૂહ $15$ ના અનુરૂપ આવર્તની તુલનામાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું નીચું મૂલ્ય દર્શાવે છે. શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo