હોલ્ડફાસ્ટ (holdfast),સ્ટાઈપ (stipe) અને ફ્રોન્ડ (frond) ધરાવતું વનસ્પતિ શરીર એ કોની લાક્ષણિકતા છે?

  • A
    લેમિનારિયા (Laminaria)
  • B
    વોલ્વોક્સ (Volvox)
  • C
    જેલિડિયમ (Gelidium)
  • D
    પોરફાયરા (Porphyra)

Explore More

Similar Questions

કથ્થઈ લીલ (Brown algae) સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે?

$Ulothrix$ માં,કોષ ધરાવે છે

$Ulothrix$ / $Spirogyra$ માં અર્ધીકરણ (meiosis) કયા સમયે થાય છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:
$(i)$ અસમજન્યુક (Anisogamous)
$(ii)$ અંડજન્યુક (Oogamous)

$Spirogyra$ માં સંયુગ્મન (conjugation) અથવા $Chlamydomonas$ માં ફલન (fertilization) ની નીપજ ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo