નીચે આપેલ આલેખ બે દ્રાવકો $X$ અને $Y$ અને આ દ્રાવકોમાં $NaCl$ ના આઈસોમોલલ દ્રાવણો માટે $P-T$ વક્ર (જ્યાં $P$ એ દબાણ છે અને $T$ એ તાપમાન છે) દર્શાવે છે. $NaCl$ બંને દ્રાવકોમાં સંપૂર્ણપણે વિયોજન પામે છે.
આ દ્રાવકોના સમાન જથ્થામાં (kg માં) અબાષ્પશીલ દ્રાવ્ય $S$ ના સમાન મોલ ઉમેરતા,દ્રાવક $X$ ના ઉત્કલનબિંદુમાં ઉન્નયન એ દ્રાવક $Y$ કરતા ત્રણ ગણું છે. દ્રાવ્ય $S$ આ દ્રાવકોમાં સુલક્ષણીકરણ (dimerization) પામે છે તેમ જાણીતું છે. જો દ્રાવક $Y$ માં સુલક્ષણીકરણની માત્રા $0.7$ હોય,તો દ્રાવક $X$ માં સુલક્ષણીકરણની માત્રા કેટલી હશે?

  • A
    $0.03$
  • B
    $0.05$
  • C
    $0.07$
  • D
    $0.08$

Explore More

Similar Questions

$M_A$ આણ્વિય દળ ધરાવતા $5 \ g$ અબાષ્પશીલ કાર્બનિક પદાર્થને $200 \ g$ ટેટ્રાહાઇડ્રો ફ્યુરાનમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનો મોલલ ઉન્નયન અચળાંક $K_b$ હોય,તો $\Delta T_b$ ..... થશે.

જ્યારે કોઈ પદાર્થને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ ઘટે છે. આના પરિણામે:

જો ગ્લુકોઝના $0.1 \ m$ જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ $100.16^{\circ} C$ હોય,તો સુક્રોઝના $0.5 \ m$ જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ શું હશે ($^{\circ} C$ માં)?

$1000 \ mL$ પાણીમાં $58.4 \ g$ $NaCl$ અને $180 \ g$ ગ્લુકોઝને અલગ-અલગ ઓગાળવામાં આવ્યા હતા. પરિણામી દ્રાવણોના ઉત્કલનબિંદુમાં ઉન્નયન $(b.p.)$ અંગે સાચું વિધાન ઓળખો.

ગ્લુકોઝના $1 \ m$ (મોલાલ) જલીય દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo