એક પોલિમરનો પોલિડિસ્પર્સિટી ઇન્ડેક્સ $(PDI)$ $1.25$ છે. જો $\overline{M}_{n}$ $800$ હોય,તો તેનો $\overline{M}_{w}$ કેટલો થાય?

  • A
    $800$
  • B
    $900$
  • C
    $950$
  • D
    $1000$

Explore More

Similar Questions

ઇબોનાઇટ એ શું છે?

નીચેનામાંથી કયું સંઘનન (condensation) પોલીમર છે?

કેપ્રોલેક્ટમનું સંઘનન ઉત્પાદન શું છે?

પોલિમર Buna-$S$ માં,'$S$' શેના માટે વપરાય છે :-

નીચેનાને જોડો:
કોલમ-$A$ કોલમ-$B$
$a.$ નાયલોન-$6$ $I.$ કુદરતી રબર
$b.$ વલ્કેનાઈઝ્ડ રબર $II.$ ક્રોસ લિંક્ડ
$c.$ cis-$1,4$-પોલિઆઈસોપ્રીન $III.$ કેપ્રોલેક્ટમ
$d.$ પોલીક્લોરોપ્રીન $IV.$ નિયોપ્રીન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo