સમય $t$ પર ગતિ કરતા કણનો સ્થાન સદિશ $r = 3 \hat{i} + 4t \hat{j} - t \hat{k}$ છે. સમયગાળા $t = 1 \ s$ થી $t = 3 \ s$ દરમિયાન તેનું સ્થાનાંતર કેટલું હશે?

  • A
    $8 \hat{j} - 2 \hat{k}$
  • B
    $3 \hat{i} + 4 \hat{j} - \hat{k}$
  • C
    $9 \hat{i} + 36 \hat{j} - 27 \hat{k}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

કઈ સ્થિતિમાં વસ્તુએ કાપેલું અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોય?

એક વિમાન $400 \,m$ ઉત્તર દિશામાં અને $300 \,m$ દક્ષિણ દિશામાં ઉડે છે અને ત્યારબાદ $1200 \,m$ ઉપરની તરફ ઉડે છે,તો તેનું કુલ સ્થાનાંતર કેટલું હશે ($\,m$ માં)?

સ્થાનાંતર અને કાપેલા અંતરનો સંખ્યાત્મક ગુણોત્તર હંમેશા કેટલો હોય છે?

ગતિ એટલે શું?

ગતિના નીચેના ઉદાહરણોમાંથી કયા કિસ્સામાં પદાર્થને આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય:
$(a)$ બે સ્ટેશન વચ્ચે આંચકા વગર ગતિ કરતી રેલવેની બોગી.
$(b)$ વર્તુળાકાર ટ્રેક પર સહેલાઈથી સાયકલ ચલાવતા માણસની ઉપર બેઠેલો વાંદરો.
$(c)$ જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો ફરતો ક્રિકેટનો દડો.
$(d)$ ટેબલની ધાર પરથી નીચે પડેલું ગબડતું બીકર.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo