બાજુની આકૃતિમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો છે?

  • A
    $\frac{2}{3}\,V$
  • B
    $\frac{8}{9}\,V$
  • C
    $\frac{4}{3}\,V$
  • D
    $2\,V$

Explore More

Similar Questions

$100 \, V$ ના $emf \, E_1$ અને $0.5 \, \Omega$ ના આંતરિક અવરોધ $r$ ધરાવતો એક $dc$ સ્ત્રોત,$90 \, V$ ના $emf \, E_2$ ધરાવતી એક સ્ટોરેજ બેટરી અને એક બાહ્ય અવરોધ $R$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. $R$ ના કયા મૂલ્ય માટે બેટરી $E_2$ માંથી કોઈ પણ પ્રવાહ પસાર થશે નહીં ($.5$ માં)? ................ $\Omega$

આકૃતિમાં દર્શાવેલ ત્રણ બેટરીઓનો કુલ $emf$ શોધો. ($, V$ માં)

બિંદુ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ............. $V$ છે.

એક સુપરકન્ડક્ટિંગ રિંગની અંદર,$R$ અવરોધ ધરાવતા છ સમાન અવરોધકો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. બિંદુ $O$ અને $1$ ની વચ્ચે $E$ જેટલું $emf$ ધરાવતી બેટરીની કલ્પના કરો,જેનો ધન ટર્મિનલ $O$ સાથે જોડાયેલ છે.

$V$ વોલ્ટેજ ધરાવતા કોષમાંથી મહત્તમ ઉર્જા મેળવવા માટે ચાર સમાન અવરોધોની કઈ ગોઠવણીનો ઉપયોગ કરવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo