$20 \ cm$ લંબાઈ ધરાવતા સીધા વાહકના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $16 \ V$ છે. જો ઈલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $2.4 \times 10^{-4} \ ms^{-1}$ હોય,તો $m^2 \ V^{-1} \ s^{-1}$ માં ઈલેક્ટ્રોનની મોબિલિટી કેટલી થાય?

  • A
    $3.6 \times 10^{-6}$
  • B
    $2.4 \times 10^{-6}$
  • C
    $2 \times 10^{-6}$
  • D
    $3 \times 10^{-6}$

Explore More

Similar Questions

તાંબામાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આશરે $8 \times 10^{28} \ m^{-3}$ છે. તાંબાના તારનું આડછેદનું ક્ષેત્રફળ $= 2 \times 10^{-6} \ m^2$ છે અને તેમાંથી $3.2 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $..... \times 10^{-6} \ m \ s^{-1}$ છે.

જ્યારે સરેરાશ ડ્રિફ્ટ વેગ $v_d$ હોય,ત્યારે $d$ વ્યાસ ધરાવતા એક સમાન વાયરમાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. જો સમાન દ્રવ્યમાંથી બનેલા $d/2$ વ્યાસ ધરાવતા વાયરમાંથી તેટલો જ વિદ્યુતપ્રવાહ વહે,તો ઇલેક્ટ્રોનનો સરેરાશ ડ્રિફ્ટ વેગ કેટલો હશે?

એક વાહક જેનું આડછેદનું ક્ષેત્રફળ $A$ છે અને તેમાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે, તેમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $v_d$ છે. હવે, જો વાહકનું આડછેદનું ક્ષેત્રફળ અને તેમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ બંને બમણા કરવામાં આવે, તો ઇલેક્ટ્રોનનો નવો ડ્રિફ્ટ વેગ . . . . . . થશે.

જ્યારે વાહકમાંથી $i$ જેટલો પ્રવાહ વહેતો હોય,ત્યારે ડ્રિફ્ટ વેગ $v$ છે. જો તે જ ધાતુમાંથી $2i$ જેટલો પ્રવાહ વહેવડાવવામાં આવે પરંતુ આડછેદનું ક્ષેત્રફળ બમણું હોય,તો ડ્રિફ્ટ વેગ કેટલો થશે?

જો $n, e, \tau$ અને $m$ અનુક્રમે ઇલેક્ટ્રોન ઘનતા,વિદ્યુતભાર,રિલેક્સેશન સમય અને ઇલેક્ટ્રોનનું દળ દર્શાવતા હોય,તો $l$ લંબાઈ અને $A$ આડછેદના ક્ષેત્રફળવાળા તારનો અવરોધ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo