બેન્ઝિન વલયમાં નાઇટ્રો સમૂહની હાજરી......

  • A
    ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન તરફ વલયને સક્રિયકૃત કરે છે.
  • B
    વલયને બેઝિક બનાવે છે.
  • C
    કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ વલયને બિનસક્રિયકૃત કરે છે.
  • D
    ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન તરફ વલયને બિનસક્રિયકૃત કરે છે.

Explore More

Similar Questions

નાઈટ્રેશન એ એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે અને તેનો દર બેન્ઝીન વલયમાં પહેલેથી હાજર રહેલા સમૂહ પર આધાર રાખે છે. બેન્ઝીન અને ફિનોલમાંથી,કોનું નાઈટ્રેશન વધુ સરળતાથી થાય છે?

ઉપરની પ્રક્રિયાની નીપજ $(Y)$ શું છે?

નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં બેન્ઝીન અને ડાયક્લોરોમિથેન $(CH_2Cl_2)$ વચ્ચેની પ્રક્રિયામાં મધ્યવર્તી નીપજ '$A$' કઈ છે?

બેન્ઝીન $+ 3H_2 \xrightarrow{Ni, \text{high temp.}} \text{high pressure} \, (A).$
આ પ્રક્રિયાની નીપજ તરીકે નીચેનામાંથી કોને અલગ કરી શકાય છે?

${C_6}{H_6} + C{H_3}Cl \xrightarrow{\text{anhydrous } AlCl_3} {C_6}{H_5}C{H_3} + HCl$ પ્રક્રિયા નીચેનામાંથી કોનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo