પાણીમાં પોષક તત્વોની મોટી માત્રાની હાજરી પ્લેન્કટોનિક શેવાળની અતિશય વૃદ્ધિનું કારણ બને છે,જેને......... કહેવાય છે.

  • A
    શેવાળનો ઉભરો (Algal bloom)
  • B
    જૈવિક વિશાલન (Biological magnification)
  • C
    ઇકોસેન (Ecosan)
  • D
    એસિડિફિકેશન (Acidification)

Explore More

Similar Questions

એરોસોલ (હવામાં તરતા રજકણો) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

કુદરતી સપાટીના પાણીમાં ઔદ્યોગિક અને મ્યુનિસિપલ ગંદા પાણીના નિકાલ માટે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ $(CPCB)$ દ્વારા નિર્ધારિત $BOD$ ની મર્યાદા કેટલી છે?

$CNG$ નું પૂરું નામ શું છે?

વિશ્વમાં સૌથી વધુ વપરાતું જંતુનાશક કયું છે?

$BOD$ માટે ખોટું વાક્ય પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo