યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ આપેલ છે:
$x$$1$$2$$3$$4$$5$$6$
$P(X=x)$$a$$a$$a$$b$$b$$0.3$

જો $X$ નો મધ્યક $4.2$ હોય, તો $a$ અને $b$ અનુક્રમે કેટલા થાય?

  • A
    $0.3, 0.2$
  • B
    $0.1, 0.4$
  • C
    $0.1, 0.2$
  • D
    $0.2, 0.1$

Explore More

Similar Questions

યાદચ્છિક ચલ $X$ નું વિતરણ નીચે મુજબ આપેલ છે. $k$ ની કિંમત શોધો:
$X = x$$-2$$-1$$0$$1$$2$$3$
$P(X = x)$$\frac{1}{10}$$k$$\frac{1}{5}$$2k$$\frac{3}{10}$$k$

એક યાદચ્છિક ચલ $X$ એ $1, 2, 3$ અને $4$ કિંમતો એવી રીતે ધારણ કરે છે કે જેથી $2 P(X=1) = 3 P(X=2) = P(X=3) = 5 P(X=4)$ થાય. જો $\sigma^2$ એ વિચરણ હોય અને $\mu$ એ $X$ નો મધ્યક હોય, તો $\sigma^2 + \mu^2 =$

એક સમતોલ પાસાને ક્રમશઃ બે વાર ઉછાળવામાં આવે છે. જો $X$ એ $2$ ઉછાળમાં ચારની સંખ્યા દર્શાવતું હોય,તો $X$ નું સંભાવના વિતરણ નીચેનામાંથી કયું છે?

એક યાદચ્છિક ચલ $X$ એ $0, 1$ અને $2$ કિંમતો ધારણ કરે છે. જો $P(X=1)=P(X=2)$ અને $P(X=0)=0.4$ હોય, તો યાદચ્છિક ચલ $X$ નો મધ્યક શોધો.

ભારત ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝ સામે બે-બે મેચ રમે છે. ભારત એક મેચમાં $0, 1$ અને $2$ પોઈન્ટ મેળવે તેની સંભાવના અનુક્રમે $0.45, 0.05$ અને $0.50$ છે. પરિણામો સ્વતંત્ર છે તેમ ધારતાં,ભારત ઓછામાં ઓછા $7$ પોઈન્ટ મેળવે તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo