કઈ પ્રક્રિયામાં ઉર્જાનું શોષણ જરૂરી છે?

  • A
    $N \to N^{-}$
  • B
    $F \to F^{-}$
  • C
    $Cl \to Cl^{-}$
  • D
    $H \to H^{-}$

Explore More

Similar Questions

$Cl_{(g)}$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $\Delta_{eg}H$ $-349 \ kJ \ mol^{-1}$ છે. જો $Cl_{(g)}$ ની ધરા-સ્થિતિ ઉર્જા $x \ kJ \ mol^{-1}$ હોય,તો $Cl^{-}_{(g)}$ ની ધરા-સ્થિતિ ઉર્જા ($kJ \ mol^{-1}$ માં) કેટલી થાય?

સાચો ઇલેક્ટ્રોન એફિનિટી ક્રમ $(EA = -\Delta H_{EG})$ છે

નીચેની પ્રક્રિયા માટે $\Delta H$ નું મૂલ્ય શું હશે?
$X_{(g)} + e^- \to X^-_{(g)}$

$Be$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) કોના જેવી છે :-

જો $Na$ ની $IE_{1}$ $5.1 \ eV$ હોય,તો $Na^{+}$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું હશે? .......... $eV$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo