આપેલ પ્રક્રિયામાં બનતી નીપજ કઈ છે?

  • A
    ફિનાઈલ-$OD$
  • B
    ફિનોલ
  • C
    બેન્ઝીન
  • D
    ડ્યુટેરોબેન્ઝીન

Explore More

Similar Questions

બેન્ઝીન,$m$-ડાયનાઈટ્રોબેન્ઝીન અને ટોલ્યુઈનમાંથી કયું સંયોજન સૌથી સરળતાથી નાઈટ્રેશન પ્રક્રિયા આપશે અને શા માટે?

બેન્ઝીનનું સેન્ટ્રિક બંધારણ કોના દ્વારા સૂચવવામાં આવ્યું હતું?

નેપ્થેલીનમાં $\pi$ બંધોની સંખ્યા કેટલી છે?

નાઈટ્રિક એસિડ/સાંદ્ર $H_2SO_4$ અને ધૂમ્રાયમાન $H_2SO_4$ દ્વારા નાઈટ્રેશન અને સલ્ફોનેશન માટે જવાબદાર સ્પીસીઝ કઈ છે :

ક્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓમાં,ક્લોરિનની $ortho/para$-નિર્દેશક ક્ષમતા તેના કયા ગુણધર્મને કારણે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo