નીચેની પ્રક્રિયાની નીપજ $P$ છે.
$4-hydroxybenzaldehyde + PhMgBr (1 \text{ equiv.}) \xrightarrow{aq. NH_4Cl} P$
નીપજ $P$ માં હાજર હાઈડ્રોક્સિલ સમૂહોની સંખ્યા . . . . . . છે.

  • A
    $1$
  • B
    $10$
  • C
    $15$
  • D
    $2$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયામાં સામેલ ઇલેક્ટ્રોફાઇલ કયો છે?

$Benzene-1,4-diol$ નું સામાન્ય નામ શું છે?

સેલિસિલિક એસિડનો કુદરતી સ્ત્રોત કયો છે?

$2,4,6-$ટ્રાયનાઈટ્રોફિનોલની પ્રકૃતિ કેવી છે?

એક મોલ ફિનોલની પ્રક્રિયા $298 \ K$ તાપમાને મંદ $HNO_3$ સાથે કરવામાં આવે છે, જેથી નીપજોનું મિશ્રણ મળે છે. આ મિશ્રણને વરાળ નિસ્યંદન (steam distillation) દ્વારા અલગ કરવામાં આવે છે. વરાળમાં બાષ્પશીલ સંયોજન $(X)$ ને અલગ કરવામાં આવે છે. ફિનોલની સાપેક્ષમાં $(X)$ માં ઓક્સિજનની ટકાવારીમાં થતો વધારો . . . . . . $\times 10^{-1}$ % છે. (આપેલ મોલર દળ $g \ mol^{-1}$ માં: $H:1, C:12, N:14, O:16$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo