નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બનતી નીપજો $A$ અને $B$ અનુક્રમે કઈ છે?

  • A
    $3$-ક્લોરોનાઈટ્રોબેન્ઝીન,$4$-હાઈડ્રોક્સી-$3'$-નાઈટ્રોબાયફિનાઈલ
  • B
    એનિલીન,$4$-હાઈડ્રોક્સીબાયફિનાઈલ
  • C
    એનિલીન,$p$-હાઈડ્રોક્સીએઝોબેન્ઝીન
  • D
    એનિલીન,$o$-હાઈડ્રોક્સીએઝોબેન્ઝીન

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયાઓની શ્રેણીમાં $M$ ને ઓળખો:

ઇથાઇલ એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

Difficult
View Solution

બેન્ઝામાઇડના હોફમેન બ્રોમામાઇડ ડિગ્રેડેશનથી નીપજ $A$ મળે છે,જે $CHCl_{3}$ અને $NaOH$ સાથે ગરમ કરવાથી નીપજ $B$ આપે છે. $A$ અને $B$ ના બંધારણો શું છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં,
$X$ અને $Y$ અનુક્રમે શું છે?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo