$0^{\circ} C$ તાપમાને $CS_2$ માં ઓગળેલા $Br_2$ સાથે ફીનોલની પ્રક્રિયાથી બનતી નીપજો કઈ છે?

  • A
    $o$-બ્રોમો,$m$-બ્રોમો અને $p$-બ્રોમોફીનોલ
  • B
    $o$-બ્રોમો અને $p$-બ્રોમોફીનોલ
  • C
    $2,4,6$-ટ્રાયબ્રોમો અને $2,3,6$-ટ્રાયબ્રોમોફીનોલ
  • D
    $2,4$-ડાયબ્રોમો અને $2,6$-ડાયબ્રોમોફીનોલ

Explore More

Similar Questions

નીચેના સંયોજનો માટે એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ ઓળખો:
$I$. ઓર્થો-નાઈટ્રોફિનોલ
$II$. પેરા-નાઈટ્રોફિનોલ
$III$. મેટા-નાઈટ્રોફિનોલ

ફિનોલની એસિડ તરીકેની પ્રક્રિયાઓ આપી તેનો એસિડિક ગુણ અને પ્રબળતા સમજાવો.

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I$ : પિક્રિક એસિડ એ $2,4,6$-ટ્રાયનાઈટ્રોટોલ્યુઈન છે.
વિધાન $II$ : ફીનોલ-$2,4$-ડાયસલ્ફોનિક એસિડની સાંદ્ર $HNO_3$ સાથે પ્રક્રિયા કરીને પિક્રિક એસિડ મેળવવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

નીચેનામાંથી કયું એસિડિક છે?

$Acetophenone$ $\xrightarrow{{HCO_3H}} A$ $\xrightarrow{{H_3O^{+}}} B + C$ $\mathop {\xrightarrow{{Phthalic \, Anhydride}}}\limits_{{H^{+}}} $ Indicator $(D)$
$C$ અને $D$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo