જેના બીજ $\sin ^2 18^{\circ}$ અને $\cos ^2 36^{\circ}$ હોય તેવું દ્વિઘાત સમીકરણ કયું છે?

  • A
    $16 x^2-12 x+1=0$
  • B
    $16 x^2+12 x+1=0$
  • C
    $16 x^2-12 x-1=0$
  • D
    $16 x^2+10 x+1=0$

Explore More

Similar Questions

$50\%$ તત્વ $X$ (પરમાણ્વીય દળ $10$) અને $50\%$ તત્વ $Y$ (પરમાણ્વીય દળ $20$) ધરાવતા સંયોજનનું સૌથી સાદું સૂત્ર કયું છે?

$Woese$ દ્વારા કઈ વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી હતી?

નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી છે?

$m$ દળ અને $K$ ચક્રાવર્તનની ત્રિજ્યા ધરાવતા પદાર્થનું કોણીય વેગમાન $L$ છે. તો તેનો કોણીય વેગ કેટલો હશે?

જો $\Delta U$ અને $\Delta W$ એ થર્મોડાયનેમિક પ્રક્રિયામાં આંતરિક ઉર્જામાં વધારો અને તંત્ર દ્વારા થયેલ કાર્ય દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo