મુક્ત વાયુરૂપ પરમાણુનો ક્વોન્ટમ નંબર $m$ શેની સાથે સંકળાયેલ છે?

  • A
    કક્ષકનું અસરકારક કદ
  • B
    કક્ષકનો આકાર
  • C
    કક્ષકનું અવકાશીય અભિવિન્યાસ
  • D
    ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કક્ષકની ઉર્જા

Explore More

Similar Questions

$Cr$ ની ઇલેક્ટ્રોન રચના નીચેનામાંથી કઈ છે?

પાઉલીનો અપવર્જનનો સિદ્ધાંત જણાવે છે કે

$2p$ કક્ષકો સમજાવો.

$p_x$,$p_y$ અને $p_z$ કક્ષકો માટે નોડલ તલ જણાવો.

જ્યારે એઝિમુથલ ક્વોન્ટમ નંબરનું મૂલ્ય $l = 3$ હોય,ત્યારે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર $m_l$ ના મૂલ્યો કયા હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo