જ્યારે હાઇડ્રોજન પરમાણુ ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં જાય છે ત્યારે વિકિરણ ઉત્સર્જિત થાય છે. હાઇડ્રોજનના પરમાણ્વીય વર્ણપટના દ્રશ્યમાન વિભાગમાં એક રેખાની તરંગલંબાઇ $6.5 \times 10^{-7} \, m$ છે. બે અવસ્થાઓ વચ્ચેનો ઉર્જા તફાવત કેટલો હશે?

  • A
    $3.0 \times 10^{-19} \, J$
  • B
    $1.0 \times 10^{-18} \, J$
  • C
    $5.0 \times 10^{-10} \, J$
  • D
    $6.5 \times 10^{-7} \, J$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વિકિરણની આવૃત્તિ ($Hz$ માં) $600 \ nm$ ની તરંગલંબાઈ ધરાવે છે?

મહત્તમ તરંગલંબાઈ ધરાવતું વિદ્યુતચુંબકીય વિકિરણ કયું છે?

હાઈડ્રોજન વર્ણપટમાં લાયમેન શ્રેણીની વિવિધ રેખાઓ $.......$ વિસ્તારમાં આવેલી હોય છે.

જ્યારે $300 \, nm$ તરંગલંબાઇ ધરાવતું વિદ્યુતચુંબકીય વિકિરણ ધાતુની સપાટી પર પડે છે, ત્યારે $1.68 \times 10^5 \, J \, mol^{-1}$ ની ગતિઊર્જા સાથે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ધાતુમાંથી એક મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા (કાર્ય વિધેય) કેટલી છે? $(h = 6.626 \times 10^{-34} \, J \, s, c = 3 \times 10^8 \, m \, s^{-1}, N_A = 6.022 \times 10^{23} \, mol^{-1})$

ઉત્સર્જન વર્ણપટ (emission spectrum) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo