$N$ આંટા ધરાવતી કોઈલની ત્રિજ્યા $R$ છે. જો કોઈલનું સમતલ સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ ને સમાંતર રાખવામાં આવે,તો કોઈલ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે?

  • A
    $\pi BNR^2$
  • B
    $2 \pi BNR^2$
  • C
    $\frac{\pi BNR^2}{2}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

સ્થિર વિદ્યુતશાસ્ત્ર અને ચુંબકત્વ માટે ગૌસનો નિયમ સમીકરણ સ્વરૂપે લખો. તેમની વચ્ચેનો તફાવત શું છે?

$10^{-2} \ m^2$ ક્ષેત્રફળ ધરાવતી એક ચોરસ કોઈલને $10^3 \ Wb/m^2$ તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવે છે. કોઈલમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ ........ $Wb$ છે.

ચુંબકીય ફ્લક્સ ક્યારે શૂન્ય થાય છે?

ચુંબકીય ફ્લક્સ માટેનું પારિમાણિક સૂત્ર લખો.

$100$ આંટા અને $5 \text{ cm}^2$ ક્ષેત્રફળ ધરાવતી એક કોઈલને $B = 0.2 \text{ T}$ ના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવી છે. કોઈલના સમતલનો લંબ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે $60^o$ નો ખૂણો બનાવે છે. કોઈલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo