સિલ્વરના ન્યુક્લિયસની ત્રિજ્યા (પરમાણુ ક્રમાંક $Z = 47$) $3.4 \times 10^{-14} \ m$ છે. ન્યુક્લિયસની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન શોધો. (આપેલ છે: $e = 1.6 \times 10^{-19} \ C$,$\frac{1}{4\pi\epsilon_0} = 9 \times 10^9 \ N \ m^2/C^2$)

  • A
    $1.99 \times 10^6 \ V$
  • B
    $2.9 \times 10^6 \ V$
  • C
    $4.99 \times 10^6 \ V$
  • D
    $0.99 \times 10^6 \ V$

Explore More

Similar Questions

ન્યુક્લિયસની ત્રિજ્યાનું અનુમાન કેવી રીતે કરવામાં આવે છે? તેની ત્રિજ્યા અને પરમાણ્વીય દળ ક્રમાંક વચ્ચેનો સંબંધ લખો.

નીચેનામાંથી કયું સૌથી અસ્થિર છે?

$216$ અને $125$ દળ ક્રમાંક ધરાવતા તત્વોની ન્યુક્લિયર ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

$He$ નો દળ ક્રમાંક $4$ છે અને સલ્ફરનો દળ ક્રમાંક $32$ છે. સલ્ફરના ન્યુક્લિયસની ત્રિજ્યા હિલિયમના ન્યુક્લિયસ કરતા કેટલા ગણી મોટી છે?

$192$ દળ-ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં અડધી ત્રિજ્યા ધરાવતા ન્યુક્લિયસનો દળ-ક્રમાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo