બેન્ઝીનમાંથી નાઈટ્રોબેન્ઝીન બનાવવા માટેનો વેગ નિર્ણાયક તબક્કો કયો છે?

  • A
    $NO_2^+$ નું દૂર થવું
  • B
    $NO_3^+$ નું દૂર થવું
  • C
    $NO_2^+$ નું નિર્માણ
  • D
    $NO_3^+$ નું નિર્માણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એરોમેટિક મુખ્ય નીપજ આપશે નહીં?

Difficult
View Solution

તમે બેન્ઝિનનું નીચેનામાં રૂપાંતર કેવી રીતે કરશો:
$I$. $p$-નાઈટ્રોટોલ્યુઈન
$II$. એસિટોફિનોન

$C_2H_2$ ને રક્ત-તપ્ત નળીમાંથી પસાર કરતા મળતું સંયોજન ........... છે.

વિધાન : બેન્ઝીન $C-C$ એકલ બંધ અને $C=C$ દ્વિબંધને કારણે બે અલગ-અલગ બંધ લંબાઈ દર્શાવે છે.
કારણ : બેન્ઝીનનું વાસ્તવિક બંધારણ નીચેના બે બંધારણોનું સંકર (hybrid) છે.

સોડિયમ બેન્ઝોએટને સોડાલાઈમ સાથે ગરમ કરતા શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo