પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર અને તેના ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર $\alpha$ છે. જો પ્રવાહ અને ત્રિજ્યા બંને બમણા કરવામાં આવે,તો નવો ગુણોત્તર શું થશે?

  • A
    $\frac{\alpha}{8}$
  • B
    $\frac{\alpha}{4}$
  • C
    $2\alpha$
  • D
    $4\alpha$

Explore More

Similar Questions

ચુંબકીય મોમેન્ટ માટેનું પારિમાણિક સૂત્ર શું છે?

પ્રવાહ $I$ વહન કરતો એક તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A, B, C, D, E, F, A$ આકારમાં વાળવામાં આવ્યો છે,જ્યાં લંબચોરસ $A, B, C, D, A$ અને $A, D, E, F, A$ એકબીજાને લંબ છે. જો લંબચોરસની બાજુઓની લંબાઈ $a$ અને $b$ હોય,તો લૂપ $A, B, C, D, E, F, A$ ના ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય અને દિશા શોધો.

એક ચોરસ લૂપમાં સ્થિર પ્રવાહ $I$ વહે છે અને તેના ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય $m$ છે. જો આ ચોરસ લૂપને વર્તુળાકાર લૂપમાં બદલવામાં આવે અને તેમાં સમાન પ્રવાહ વહેતો હોય,તો વર્તુળાકાર લૂપની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય કેટલું થશે?

જો $15 \,A$ નો પ્રવાહ $25 \,cm$ લંબાઈ,$2 \,cm$ ત્રિજ્યા અને $500$ આંટા ધરાવતા સોલેનોઈડમાંથી પસાર થાય,તો સોલેનોઈડની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

$R$ ત્રિજ્યા ધરાવતી એક અલગ કરેલી રીંગ પર $q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. આ રીંગને તેની કુદરતી અક્ષ પર $\omega$ જેટલા કોણીય વેગથી ફેરવવામાં આવે છે. રીંગની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo