પ્રબળ અને નિર્બળ ન્યુક્લિયર બળોની સાપેક્ષ શક્તિઓનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $10^{13}$
  • B
    $10^{26}$
  • C
    $10^{39}$
  • D
    $10^{11}$

Explore More

Similar Questions

નીચેના વિધાનો ધ્યાનમાં લો ($X$ અને $Y$ બે અલગ તત્વો દર્શાવે છે):
$(I)$ ${ }_{32}^{65} X$ અને ${ }_{33}^{65} Y$ આઈસોટોપ્સ (સમસ્થાનિકો) છે.
$(II)$ ${ }_{42}^{86} X$ અને ${ }_{42}^{85} Y$ આઈસોટોપ્સ (સમસ્થાનિકો) છે.
$(III)$ ${ }_{85}^{174} X$ અને ${ }_{88}^{177} Y$ માં ન્યુટ્રોનની સંખ્યા સમાન છે.
$(IV)$ ${ }_{92}^{235} X$ અને ${ }_{94}^{235} Y$ આઈસોબાર્સ (સમભારીકો) છે.
ઉપરનામાંથી કયા વિધાનો સાચા છે?

$He$ નો દળ ક્રમાંક $4$ છે અને સલ્ફરનો દળ ક્રમાંક $32$ છે. સલ્ફરના ન્યુક્લિયસની ત્રિજ્યા હિલિયમના ન્યુક્લિયસ કરતા કેટલા ગણી મોટી છે?

નીચેની આકૃતિઓમાં કયો આલેખ ન્યુક્લિયોન્સની જોડીની સ્થિતિ ઊર્જા $U$ ને તેમના અંતર $r$ ના વિધેય તરીકે યોગ્ય રીતે દર્શાવે છે?

બોરોન પર ન્યુટ્રોનનો મારો ચલાવતા,$\alpha$-કણ ઉત્સર્જિત થાય છે. તો બનતું નીપજ ન્યુક્લિયસ કયું છે?

પરમાણુ દ્વારા રોકાયેલ કદ એ ન્યુક્લિયસના કદ કરતા આશરે કેટલા ગણું વધારે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo