હાઇડ્રોજન પરમાણુ $1H^1$ માટે $2^{\text{nd}}$ કક્ષાના ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા અને હિલિયમ આયન $(He^{+})$ $2He^4$ માટેની કુલ ઊર્જાનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $4$
  • B
    $2$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{1}{4}$

Explore More

Similar Questions

$M$ ચુંબકીય મોમેન્ટ અને $l$ લંબાઈ ધરાવતા ચુંબકીય તારને $r$ ત્રિજ્યાના અર્ધવર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવે છે. તો તેની નવી ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો: $A \longrightarrow \text{Products}$. આ પ્રક્રિયા $100 \ min$ માં પૂર્ણ થાય છે. $t_1 = 10 \ min$ સમયે આ પ્રક્રિયાનો વેગ અચળાંક $10^{-2} \ min^{-1}$ છે. $t_2 = 20 \ min$ સમયે વેગ અચળાંક ($min^{-1}$ માં) કેટલો હશે?

એમોનિયાની સર્જન એન્થાલ્પી $-46.0 \, kJ \, mol^{-1}$ છે. પ્રક્રિયા $2NH_{3(g)} \longrightarrow N_{2(g)} + 3H_{2(g)}$ માટે એન્થાલ્પી ફેરફાર ..... $kJ \, mol^{-1}$ છે.

એક સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. જ્યારે લંબાઈમાં $10 \ cm$ નો વધારો કરવામાં આવે છે,ત્યારે તેનો આવર્તકાળ $T_1$ થાય છે. જ્યારે લંબાઈમાં $10 \ cm$ નો ઘટાડો કરવામાં આવે છે,ત્યારે તેનો આવર્તકાળ $T_2$ થાય છે. તો $T, T_1$ અને $T_2$ વચ્ચેનો સંબંધ શું છે?

નીચેનામાંથી કયા પદાર્થના ઉષ્મીય વિઘટનથી નાઇટ્રોજન વાયુ મુક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo