પ્રક્રિયા $A + B \xrightarrow{k}$ નીપજ એ $A$ ની સાપેક્ષે પ્રથમ ક્રમની અને $B$ ની સાપેક્ષે શૂન્ય ક્રમની છે. જો $a_0$ અને $a_t$ એ અનુક્રમે $t = 0$ સમયે અને $t \, sec$ સમય પછી $A$ ની સાંદ્રતા હોય,તો સાચો સંબંધ પસંદ કરો -

  • A
    $a_t = a_0 e^{-kt}$
  • B
    $a_t = a_0 - kt$
  • C
    $a_t = a_0 + kt$
  • D
    $a_t = a_0 e^{kt}$

Explore More

Similar Questions

જો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $23.03 \text{ minute}^{-1}$ હોય, તો પ્રક્રિયાને $75 \%$ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે ($\text{ s}$ માં)?

એક પ્રક્રિયા માટે $r = k[A]$ છે. જો $A$ નું $50 \%$ વિઘટન $120 \ \text{minutes}$ માં થાય,તો $A$ ના $90 \%$ વિઘટન માટે લાગતો સમય $............ \ \text{minutes}$ છે.

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય એ ....... પ્રારંભિક સાંદ્રતા છે.

જો સાંદ્રતા $mol \ L^{-1}$ માં દર્શાવવામાં આવે,તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ........ છે.

$298 \ K$ તાપમાને $A$ ની સમાન પ્રારંભિક સાંદ્રતા સાથે થતી નીચેની બે પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો: $(1)$ $A \rightarrow B$; વેગ અચળાંક, $k=0.693 \ min^{-1}$ $(2)$ $A \rightarrow C$; અર્ધ-આયુષ્ય, $t_{1/2}=0.693 \ min$. સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo