પ્રાથમિક એમાઈન,ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક $KOH$ ના થોડા ટીપાં વચ્ચેની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

  • A
    કેનિઝારો પ્રક્રિયા
  • B
    કાર્બાઈલેમાઈન પ્રક્રિયા
  • C
    વુર્ટ્ઝ પ્રક્રિયા
  • D
    રાઈમર-ટીમેન પ્રક્રિયા

Explore More

Similar Questions

મસ્ટર્ડ ઓઈલ પ્રક્રિયાની નીપજ શું છે?

ક્લોરોફોર્મ અને એનિલીન પર આલ્કોહોલિક કોસ્ટિક પોટાશની અસરથી કયો ખરાબ વાસ ધરાવતો પદાર્થ મળે છે?

એક દ્રાવણમાં $1 \ g \ mol$ $p-$ટોલ્યુઈન ડાયઝોનિયમ ક્લોરાઈડ અને $1 \ g \ mol$ $p-$નાઈટ્રોફિનાઈલ ડાયઝોનિયમ ક્લોરાઈડ છે. તેમાં $1 \ g \ mol$ ફિનોલનું આલ્કલાઇન દ્રાવણ ઉમેરવામાં આવે છે. મુખ્ય નીપજનું અનુમાન કરો અને તમારા જવાબની સમજૂતી આપો.

બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઈડ અને ફિનોલમાંથી મંદ આલ્કલાઇન માધ્યમમાં $p$-હાઈડ્રોક્સીએઝોબેન્ઝીનનું નિર્માણ એ એક ........... છે.

નીચેનામાંથી કયા પદાર્થનું ગલનબિંદુ સામાન્ય રીતે સૌથી વધુ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo