$PS$ $II$ માં પ્રતિક્રિયા કેન્દ્ર (reaction centre) $............\,nm$ પર મહત્તમ શોષણ ધરાવે છે.

  • A
    $780$
  • B
    $680$
  • C
    $700$
  • D
    $660$

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ દરમિયાન મુક્ત થતો ઓક્સિજન પાણીના અણુઓમાંથી આવે છે. નીચેનામાંથી કઈ તત્વોની જોડી આ પ્રક્રિયામાં સામેલ છે?

પ્રકાશસંશ્લેષણીય ફોસ્ફોરાયલેશન એટલે શું?

ફોટોસિસ્ટમ $II$ ના ઉત્તેજિત ક્લોરોફિલ અણુઓમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન સૌપ્રથમ કોના દ્વારા સ્વીકારવામાં આવે છે?

કયું રંજકદ્રવ્ય તંત્ર આખરે $NADP^+$ ના રિડક્શન માટે ઈલેક્ટ્રોનનું દાન કરે છે?

પ્રકાશપદ્ધતિ $I$ $(PS I)$ અને પ્રકાશપદ્ધતિ $II$ $(PS II)$ નીચેનામાંથી ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo