$HBr$ ની $CH_3-C(CH_3)=CH_2$ સાથે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા શું મળશે?

  • A
    $CH_3-C(Br)(CH_3)-CH_3$
  • B
    $CH_3-CH_2-CH_2-CH_2-Br$
  • C
    $CH_3-CH(CH_3)-CH_2Br$
  • D
    $CH_3-CH_2-CH(CH_3)-CH_3$

Explore More

Similar Questions

$CH_3CH=CH-C_6H_4-OH$ ની $HBr$ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે એન્ટી-માર્કોવનિકોફ યોગશીલ પ્રક્રિયા સૌથી વધુ યોગ્ય છે?

$C_5H_{10}$ આણ્વીય સૂત્ર ધરાવતા આલ્કીન માટે શક્ય બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી છે?

$1,3-$બ્યુટાડાયનમાં બ્રોમીન ઉમેરતા શું મળે છે?

નીચેનામાંથી કયું અચક્રીય સંયોજન $Br_2$ વાયુ સાથે સૌથી ઝડપથી પ્રક્રિયા કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo