નીચેના અણુને મુખ્ય નીપજ તરીકે આપતી પ્રક્રિયા કઈ છે?

  • A
    $(CH_3)_3C-Br + CH_3ONa$
  • B
    $(CH_3)_3C-ONa + CH_3Br$
  • C
    $(CH_3)_3C-OH + CH_3ONa$
  • D
    $(CH_3)_2C=CH_2 + CH_3ONa$

Explore More

Similar Questions

સંયોજનો $I-IV$ માંથી,સૌથી ઓછું ઉત્કલનબિંદુ ધરાવતું સંયોજન કયું છે?

જ્યારે ઈથરને ઠંડા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં ઓગાળવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું સંયોજન બને છે?

નીચેનાં રૂપાંતરણોની પ્રક્રિયાઓ લખો.
$1.$ પ્રોપીનમાંથી પ્રોપેનાલ
$2.$ ઇથેનોલમાંથી તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઈથર

મિથોક્સિબેન્ઝિનની $HI$ સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિ લખો.

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo